Posts

Tapi Cine Media Event 2020

Image
દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર તાપી જીલ્લા ખાતે Tapi Cine Media દ્વારા Youtuber, Tiktoker તેમજ અન્ય રીતે મનોરંજન ક્ષેત્રે જોડાયેલા હોય એવા કલાકારોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે. તમે નોમિનેશન કરવા માગતાં હોય તો  નીચે આપેલી લિન્ક દ્વારા તમારું નામ નોધાવી શકો છો. Click Here For Nominations Tapi Cine Media Event 2020 #tapicinemediaaward #tapicinemediaevent #matoshreemovies #dgofficialtapi  #tapicinemedia #tapicinemediaevent2020 #tapicinemediaaward2020